હિંમતનગરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડૉ તુષાર ચૌધરી ના સમર્થનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રભારી દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દિનેશભાઈ ગઢવી અરૂણભાઇ પટેલ પ્રિય વદનભાઈ પટેલ
સહિત ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં વ્યૂહરચના અને કામગીરી હોદ્દેદારોને સોંપાઈ હતી 
સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 158677
Views Today : 