Thursday, December 26, 2024

પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું… 

 

 

પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું…

 

 

રાધનપુર – સાંતલપુર – ચોરાડ પંથકના અગ્રણી આગેવાન કોંગ્રેસના સદસ્ય અને પૂર્વ –પ્રમુખશ્રી તાલુકા પંચાયત સાંતલપુર પ્રવિણસિંહ વાઘેલા તેઓના સમગ્ર ગામના આગેવાનો અને પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા…

 

 

લોકસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા હડકમ મચી. .

 

 

પાટણ સાંસદશ્રી ભરતસિંહજી ડાભી,લવિંગજી ઠાકોર ધારાસભ્યશ્રી રાધનપુર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, વિધાનસભા પ્રભારી ગુમાનસિંહ ચૌહાણ, વિધાનસભા સંયોજક ડો.દેવજીભાઈ પટેલ તથા સાંતલપુર તાલુકા અને પાર્ટીના હોદ્દેદારોએ પાર્ટીમાં આવકાર્યા….

બ્યુરોચીફ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores