Sunday, December 22, 2024

પોલીસ ઉપર પિસ્તોલ થી હુમલો કરનાર શખ્સને 10 વર્ષ કેદની સજા અને દંડ કરવામાં આવ્યો

પોલીસ ઉપર પિસ્તોલ થી હુમલો કરનાર શખ્સને 10 વર્ષ કેદની સજા અને દંડ કરવામાં આવ્યો

 

ઇડરના લાલોડા ની સીમમાં હુમલો કર્યો હતો

 

અમદાવાદમાં લૂંટ કરી ફરાર થયેલ આરોપીનો ઈડર પોલીસ દ્વારા પીછો કરવા જતા ઈડરના લાલોડાની સીમમાં પોલીસ પર ફાયરિંગ કરવાના ગુનામાં ઇડરના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કરાયો હતો

મદદનીશ જિલ્લા સરકારી વકીલ નિકેશ બારોટ જણાવાયું કે અમદાવાદમાં લૂંટ કરીને ભાગી રહેલ શક્ષની માહિતી મળતા ઇડર પોલીસે પીછો કર્યો હતો તે દરમિયાન લાલોડા ગામની સીમમાં દીપક ગજેન્દ્રસિંહ જાટ (રહે .પાડી તા . જી ધોલપુર રાજસ્થાન) દ્વારા પોલીસ થી બચવા પિસ્તોલ થી કોન્સ્ટેબલ સનદ કુમાર ઉપર ફાયરિંગ કરતા સનદ કુમાર ના હાથ ઉપર લાકડી મારતા ગોળી જમીન ઉપર ગઈ હતી આ અંગેનો કેસ ચાલી જતા ઈડરંડા બીજા એડિશનલ જજ એફ એચ પરીખે ipc 307 186 332 353 અને આરબ્સ એક્ટની કલમ 27 મુજબના ગુનામાં કસૂરવાર ઠરાવી દસ વર્ષની કેદની સજા કરી હતી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores