વડાલી નગરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું
વડાલી ની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં બાલવાટિકા થી લઈને કે જી 1 અને 2 તથા ધોરણ 1 થી 9 અને 11 નું વાર્ષિક પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું
વિદ્યાર્થીઓ દ્વારા સખત અને સતત મહેનત કરીને સારું પરિણામ મેળવ્યું તે બદલ શાળાના શિક્ષક ગણ તેમજ આચાર્ય શ્રી ડૉ .હસમુખભાઈ બી પટેલ તેમજ ટ્રસ્ટી કાંતિભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને સુંદર પરિણામ મેળવવા બદલ અભિનંદન વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891