Thursday, December 26, 2024

વડાલી તાલુકાના કેશરગંજ પંચવટી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

વડાલી તાલુકાના કેશરગંજ પંચવટી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

 

જેમાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ પંચવટી ખાતે પિયર એજ્યુકેટર ક્વિઝ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીંબુ ચમચી, છપાક, ચાલો સિકલસેલને જાણીએ, તરૂણાવસ્થા ની આરોગ્ય સફળ જેવા ચાર રાઉન્ડમાં ક્વિઝ નો કાર્યક્રમ યોજાયો જેમાં વડાલી તાલુકાના Tho સાહેબ શ્રી પ્રદીપ ગઢવી સાહેબ, તેમજ આયુષ Mo મનીષ સર RBSK Mo રાજેશભાઇ તેમજ THS, THV ,MPHS , RKSK Councellor , CHO વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રથમ નંબરે આવનારને ક્રિકેટ કીટ, બીજા નંબરે આવનારને ફૂટબોલ અને ત્રીજા ક્રમે આવનારને કેરમ બોર્ડ પ્રોત્સાહન તરીકે આપવામાં આવ્યું

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores