આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન કાર્યક્રમના ત્રીજા દિવસે મહિલા સ્વાલંબન નિમિત્ત રોજગાર મેળો નું આયોજન કરવામાં આવેલ
400 ઉપર મહિલા મહિલા રોજગારી માટે આવેલ છે જેમાં તમામ રજીસ્ટ્રેશન બહેનોના રજીસ્ટ્રેશન કરવામાં આવેલ કાર્યક્રમની રૂપરેખા સમજ આપવામાં આવેલ
અલ્તાફ મેમણ પાલનપુર






Total Users : 164064
Views Today : 