ગઈકાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સામાન્ય લોકો જ નહીં રાષ્ટ્રીય રાજકીય પક્ષોની ઓફિસો પણ સુરક્ષિત નથીઃ ઇસુદાન ગઢવી
મારી ચેમ્બરના તાળા તોડી એલઇડી ટીવી સહિતના મહત્વના દસ્તાવેજોની ચોરી થયાની આશંકા : ઇસુદાન ગઢવી
ચોરી પૈસા માટે નહીં પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરવાના ઈરાદે કરવામાં આવીઃ ઈસુદાન ગઢવી
આજે સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથીઃ ઈસુદાન ગઢવી
આજે પક્ષ દ્વારા વિગતો સાથે FIR દાખલ કરવામાં આવશે: ઇસુદાન ગઢવી
મુખ્યમંત્રીએ આ મુદ્દે પગલાં લેવા જોઈએઃ ઇસુદાન ગઢવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891