વડાલી તાલુકાના નવાચામું મુકામે તુલસી વિવાહ ધામધૂમપૂર્વક ની ઉજવણી કરાઈ
નવાચામું ગામે વિક્રમ સંવત 2081 ને કારતક સુદ 11 ને મંગળવાર ના રોજ તુલસીમાતા ના યજમાન પક્ષે શ્રીમતી હર્ષાબેન હરગોવિંદદાસ બ્રહ્મભટ્ટ તથા શ્રી રામજીભાઈ ,શ્રી નરસિંહભાઈ.તથા શ્રી હિમતસિંહ રાવ પરિવાર તથા *શ્રી કૃષ્ણપક્ષે (લાલો) શ્રી પ્રેમીલાબેન ગોપાલદાસ બ્રહ્મભટ્ટ તથા શ્રી શાંતાબેન ચંપકલાલ બ્રહ્મભટ્ટ તથા શ્રી જશોદાબેન રમણલાલ બ્રહ્મભટ્ટ તથા શ્રી કોકિલાબેન હસમુખલાલ બ્રહ્મભટ્ટ પરિવાર રહ્યા હતા 
શ્રી ઇડર સત્તાવીસ બ્રહ્મભટ્ટ સમાજ ના સમગ્ર જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દીકરી ના લગ્નમાં જે વિધિ થતી હોય તે તમામ ધાર્મિકવિધિ તથા સમગ્ર ગામનો જમણવાર શ્રી હરગોવિંદદાસ પી.રાવ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.








Total Users : 154708
Views Today : 