‘આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ’:
ગીર ગઢડાના સનવાવ ગામ ખાતે ‘આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ’નું આયોજન કરાયું
તા.14
ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે ફુલકા phc ના મેડિકલ ઓફિસર રણજીત સાહેબ ગોહિલ અને જયદીપ સાહેબ ટાંક ના માર્ગદર્શન મુજબ વય-વંદના કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં સુપરવાઇઝર હરેશભાઈ પરમાર,ઉદયસિંહ ચૌહાણ phc ફૂલકાના આરોગ્ય કર્મચારી દ્વારા 105 લાભાર્થી એ આ સેવાનો લાભ લીધો હતો વૃદ્ધ વડીલોનાં આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવા અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.


                                    




 Total Users : 145109
 Views Today : 