નાયબ પોલીસ મહા નરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાાંધીનગર નાઓએ પ્રોહીબીશન ના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સુચના અનુસંધાન પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાંઠા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરાંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ.સબ.ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.પરમાર તથા એ.એસ.આઇ વિક્રમસિંહ પુંજસિંહ તથા તથા અ.હે.કો. ધવલકમાર રઘજીભાઇ તથા અ.પો.કો વિક્રમસિંહ મંગળવસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ ચતુરસિંહ તથા આ.પો.કો. પ્રકાશભાઇ પ્રભાભાઇ તથા આ.પો.કો અનિરૂધ્ધવસિંહ ઇન્દ્રસિંહ નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં. દરમ્યાન અ.પો.કો વિક્રમસિંહ તથા આ.પો.કો પ્રકાશકમાર નાઓને સંયુક્ત બાતમીદારથી બાતમી મળેલ કે, મહેસાણા જીલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગ.ર.નં.૧૦૩/૨૦૨૩ ધી ગજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩” મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી તગારામ કરણાજી ઉર્ફ કરનાજી વજીર (મારવાડી) રહે.છત્રાલ તા.કલોલ જિ.ગાંધીનગર તથા હિંમતનગર માળીના છાપરીયા કેન્દ્રીય વિધાલય પાછળ તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.જાનવી તા.સાંચોર રાજસ્થાન વાળો જાંબલી તથા સફેદ કલરની લાયનિંગ વાળી અડધી બાંયની ટી-શર્ટ તથા ખાખી કલરનુ પેન્ટ પહેરેલ છે અને તે મહેતાપુરા સર્કલ રોડ ઉપર ઉભો છે. જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે મહેતાપુરા સર્કલ રોડ ઉપર જતા ઉપરોક્ત વર્ણન હકીકત વાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી તેનુ નામઠામ પૂછતાં પોતે પોતાન નામ તગારામ સ/ઓ કરણાજી ઉફ કરનાજી હાજરાજી વજીર (મારવાડી) ઉ.વ.૪૨ હાલ રહે. માળીના છાપરીયા કેન્દ્રીય વિધાલય પાછળ ભીલવાસ સવગઢ ચોક તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.જાનવી તા.સાંચોર રાજસ્થાનનો હોવાનું જણાવેલ. જેથી સદરી ઇસમને વધુ પૂછપરછ કરવા હિંમતનગર એલ.સી.બી કચેરી ખાતે લાવી ઉપરોક્ત ગુન્હા બાબતે પૂછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદરી ઇસમ વિરૂધ્ધ “નંદાસણ પોલીસ સ સ્ટેશન સી પાર્ટ ગ.ર.નં.૧૦૩/૨૦૨૩ ધી ગજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩” મુજબના” ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ. જેથી,સદરી નાસતા ફરતા આરોપી તગારામ સ/ઓ કરણાજી ઉફ કરનાજી હાજરાજી વજીર (મારવાડી) ઉ.વ.૪૨ હાલ રહે. માળીના છાપરીયા કેન્દ્રીય વિધાલય પાછળ ભીલવાસ સવગઢ ચોક તા.હિંમતનગર જી.સાબરકાંઠા મળ રહે.જાનવી તા.સાંચોર રાજસ્થાન વાળાને “મહેસાણા જીલ્લાના નંદાસણ પો.સ્ટે. સી પાર્ટ ગ.ર.નં.૧૦૩/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩ “મુજબના કામે અટક કરી હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા મહેસાણા જીલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે. (એસ.એન.કરંગીયા) પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. સાબરકાંઠા