Thursday, December 26, 2024

રંગપુર ગામના સંરપચ મધરો દારૂ પીધો પછી પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા.

રંગપુર ગામના સંરપચ મધરો દારૂ પીધો પછી પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા.

 

હિંમતનગર તાલુકાના રંગપુર ગામના સરપંચ લલિતભાઈ હરખાભાઈ ચેનવા નશો કરી ગામ માં બખેડો કરતાં કરી રહ્યા હોવા અંગે પોલીસ ને જાણ કરાયા બાદ પોલીસે મોડી સાંજે સરપંચને પીધેલી હાલતમાં ઝડપી પાડી સીધી લીટી માં ચલાવતાં ચકાસેલું જેમાં સરપંચ ના પગ ડગમગી રહ્યા હતા અને લથડી રહ્યા હોવાથી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

 

રિપોર્ટ – સંજય ગાંધી

મોબાઈલ – ૯૯૯૮૮૨૯૮૮૭

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores