થરાદ તાલુકાના દીપડા ગામના સેજીબેન વજાજી ને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
આજે રવિ કૃષિ મહોત્સવ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતના કૃષિમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં થરાદ તાલુકાના દીપડા ગામના પટેલ સેજીબેન વજાજી ને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લાના સર્વશ્રેષ્ઠ પશુપાલન ધરાવતા સેજીબેન ને 25,000 નું ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે થરાદ તાલુકાના દીપડા ગામના મહિલા સમગ્ર તાલુકાનું અને ગામનો ગૌરવ વધાર્યો
અહેવાલ નરસીભાઈ દવે લુવાણા કળશ