Ponzi સ્કીમ સાબરકાંઠા ને લઈ ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા મહીલા પોલીસ કર્મચારી ના બંગલે સી.આઈ.ડી દ્વારા તપાસ.
સાબરકાંઠા માં બી.ઝેડ ગૃપ ને લઈ મહીલા પી.આઈ કે.કે રાઠોડ ના બંગલા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ ચોક્કસ પુરાવા હાથ લાગ્યા નથી.મહીલા પી.આઈ કોમલ બેન રાઠોડ છેલ્લા ૧ મહીના થી રજા પર, હિંમતનગર – ઈડર રોડ પર આવેલા બંગલા પર કરાઈ તપાસ.છેલ્લા કેટલાય સમય થી મહીલા કર્મચારી ભુપેન્દ્રસિંહ ના સંપર્ક માં હતા.