ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે રેપિડ એક્શન ફોર્સ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ
રેપીડ એક્શન ફોર્સ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.આર.પઢેરીયા તથા રેપિડ એક્શન ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડર જાલમ સિંહ તથા સ્ટાફ હાજર રહેલ જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો વરચે પોલીસ દળની છબી મજબૂત કરવાનો અને કાયદો વ્યવસ્થા જાળવવાનો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891