બનાસકાંઠા બ્રેકિંગ…
ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અલગ-અલગ 10 વધુ ટીમો બનાવી ચેકીંગ અર્થે ખેતરોમાં ત્રાટકી…
વહેલી પરોઢે વીજ કંપનીના કર્મચારીઓ ચેકીંગમાં આવતાં લોકોમાં ફફડાટ…
વીજ કંપનીના કર્મચારીઓ ખેડૂતના કનેક્શન ચેક કરી આંકડી મારેલી હોય તેને મોટી માત્રામાં લાખો રૂપિયાનો દંડ ફટકારે તેવી શક્યતા…
ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ખેડૂતોનો લાભ ઉઠાવે છે…
ડીસાના માલગઢ, નાની આખોલ, કુંપટ સહીત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં 10 વધુ ટીમો ત્રાટકી..
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ