- સાબરકાંઠા જિલ્લા રમતગમત કચેરી આયોજિત જિલ્લા કબડ્ડી સ્પર્ધામાં શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી ની અંડર -૧૭ ટીમ પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા બનેલ છે
તમામ સ્પર્ધકો અને તેમની તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક શ્રી કમલેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ સાહેબે અભિનંદન પાઠવી તેમજ રાજ્યની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવવામાં આવી
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા







Total Users : 150825
Views Today : 