ઇડર તાલુકાના કાવા ગામમાં 70 ફૂટ ઊંડા કૂવામાં પડેલ ગલુડિયાનું રેસ્ક્યુ કરાયું
ઇડર તાલુકા ના કાવા ગામે હસમુખભાઈ કચરા ભાઈ પટેલ ના ખેતર ના ૭૦ ફૂટ ઉંડા કુવામાં એક ગલુડિયું પડ્યું હતું જીવદયા ટીમ ને જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કનુભાઈ દ્વારા કુવામાં ઉતરી ગલૂડિયાં ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું આ કાર્યમાં ટીમ ના ઉપેન્દ્ર સિંહ પરમાર રાજવીર સિંહ રવિ ભાઈ હાજર રહ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891