મહીસાગર બ્રેકિંગ…
મહીસાગર : લુણેશ્વર નજીક વીજ થાંભલા પર આગ લાગતા દોડધામ મચી..
વીજ પોલ પર વધૂ પડતો લોડ પડતા વાયર સળગ્યો હોવાની વિગતો સામે આવી..
વીજ થાંભલા ઉપર આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ..
ફાયર બ્રિગેડની ગાડી નો પાણી નો બંબો આવ્યો ખરો પણ ગાડી નો ગેર ફસાતા અટવાયો..
ફાયર બ્રિગેડની ગાડીનો ગેર ફસાતા આગની કામગીરી મા થયો વિલંબ..
વીજ થાંભલા ઉપર ભારે ધડાકા બાદ MGVCL દ્વારા લાઈટ બંધ કરતા સ્થાનિક લોકોને હસકારો..
ફાયર બ્રિગેડની ગાડીની સાથે એમ.જી.વી.સી.એલ ની ટીમ પણ સ્થળ આવી પહોંચી..
અંતે ફાયર બ્રિગેડની ગાડી દ્વારા દૂરથી પાણી છાંટી આગ બુજવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891