સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં શ્રી રામ સેવા ટ્રસ્ટ વડાલી દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
વડાલી નગરના શ્રી રામ સેવા ટ્રસ્ટ વડાલી દ્વારા રામનગર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 4 માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું


જેમાં શ્રી રામ સેવા ટ્રસ્ટ વડાલીના પ્રમુખ શ્રી રણવીર સિંહ સિસોદિયા ઉપપ્રમુખ શ્રી રંગાજી વણઝારા મંત્રી શ્રી પંકજભાઈ ભાગડીયા તેમજ તમામ કારોબારી સભ્યો તથા અતિથિ વિશેષ શ્રી નાગરિક બેંકના ચેરમેન શ્રી અલ્પેશભાઈ દોશી અને શાળા નંબર 4 ના આચાર્ય શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ હાજર રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં 54 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી અને ત્રિમૂર્તિ વોલેન્ટરી બ્લડ બેન્ક ને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં રામનગર વિસ્તારના લોકો તેમજ મિત્રો હાજર રહીને કાર્યક્રમની સફળ બનાવ્યો હતો
રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા






Total Users : 163777
Views Today : 