મહાકુંભના શ્રદ્ધાળુઓને CM યોગીની અપીલ કરાઇ
CM યોગીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ભક્તોને નમ્ર અપીલ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરે. મા ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે એટલે જે ભક્તો જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ જવાનો પ્રયાસ ન કરે’, મહાકુંભમાં ગત રાત્રિએ નાસભાગની ઘટના બની હતી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891