વડોદરા ના ડભોઈ ખાતે વસંત પંચમી નિમિત્તે ભૂખ્યા ને ભોજન
તારીખ ૨/૨/૨૦૨૫ ના રોજ ડભોઈ ખાતે સ્વ. જયંતીલાલ ગીરધરલાલ ગાંધી ભિલોડીયા વાળાના આત્મશ્રેયાથૅ શ્રી નરેશચંદ્ન જયંતીલાલ ગાંધી (ઝારોલા વાળા) ડભોઈ ના હસ્તે જરૂરિયાતમંદ ને બિસ્કીટ ના પેકેટ તથા શ્રી રેણુકાબેન (USA) તરફથી ખજૂર તથા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઇ માં આવેલ જૈન એલટૅ ગ્રુપ ના મેનેજર છૈલાભાઈ જૈન તથા તેમનો સ્ટાફ ઘણા વર્ષો થી આવી વિવિધ પ્રકારની સેવાઓ આપે છે
પ્રેસ રિપોટૅ જીગ્નેશ દવે