ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ વિશ્વકર્મા જયંતીની ઉજવણીના ભાગરૂપે સ્થળ : ગાયત્રી મંદિર આશ્રમ, ખેડ તસિયા રોડ, હિંમતનગર ખાતે સમય સવારે 9.30 થી 12.30 સુધી સર્વ રોગ આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં શ્રી મુકુંદભાઈ સુથાર તથા ગાયત્રી મંદિરના આગેવાનો નો સાથ સહકાર મળેલ છે. દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શરૂઆત કરવામાં આવી.
જેમાં માનનીય ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા સાહેબ તેમજ હિતેન્દ્રભાઇ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ દ્વારા કેમ્પની મુલાકાત લઈને કામગીરીને બિરદાવવામાં આવી..
આયુર્વેદ લાભાર્થી – 103
હોમીયોપેથી લાભાર્થી – 79
હેલ્થ અવેરનેસ – 486
ચાર્ટ પ્રદર્શન – 392

કેમ્પ માં સેવા આપનાર,…
ડો મનહર પ્રજાપતિ મે ઓ આકોદરા
ડો. હેમલ સુથાર મે ઓ સિવિલ હિંમતનગર
ડો. ચિરાગ પટેલ મે ઓ હાપા
ડો. પંકજ શાહ મે ઓ કાણીયોલ
આજ હાજર રહ્યા
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152523
Views Today : 