Wednesday, March 12, 2025

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા SOG 

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા SOG

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ. જે સુચના અન્વયે પો.ઇન્સ.ડી.સી.સાકરીયા, એસ.ઓ.જી.,સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે ખેડબ્રહમા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન અ.હે.કોન્સ.ભાવિનભાઇ રસિકલાલ બ.નં-૪૮૧ તથા આ.પો.કોન્સ.ભાવેશકુમાર પશાભાઇ બ.નં- ૯૦ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી અન્વયે ખેડબ્રહમા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૮૨૧૦૧૪૬/૨૦૨૧ ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ-૬૫એ,ઇ,૧૧૬ બી, ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી લક્ષ્મણલાલ જાલમચંદ પરમાર ઉ.વ.-૩૨ રહે. મંડવાળ, તા. કોટડા જી ઉદયપુર રાજસ્થાનવાળો ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખેડબ્રહમા પો.સ્ટે.સુપરત કરવામાં આવેલ છે.

 

કામગીરી કરનાર કર્મચારીઃ-

 

અ.હે.કોન્સ.ભાવિનભાઇ,આ.હે.કોન્સ. કિરીટસિંહ, પો.કોન્સ.ભાવેશકુમાર,અ.પો.કોન્સ. પંકજકુમાર,

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores