બનાસકાંઠા… અંબાજી
અંબાજી નજીક પાંછા પાસે ગાડી ઉપર પથ્થર મારો
અંબાજી દર્શન કરીને 10 વાગ્યે પરત ઘરે જતા પરિવારની કાર ઉપર કોઈ અજાણ શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો
પાનસા નજીક કાર ઉપર પથ્થર મારો થતાં કારના પાછળનો કાચ અને સાઈડના કાચને નુકસાન
અંબાજી આવેલા કારના ચાલક સાથે ટેલિફોનિક વાત કરતા કહ્યું હતું કે મેં જીવના જોખમે મેં મારો જીવ બચાવીને પથ્થર મારો થયો તેમ છતાં પણ ગાડી ભગાડી
ગાડી ચાલક:ગભરાઈ જતા પોતાનો જીવ બચાવવા ગાડી ભગાડી પોલીસનો પણ સંપર્ક ના કરી શક્યો
ગાડી ચાલક દ્વારા ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અંબાજી નજીક અવારનવાર પથ્થર મારો થાય છે પોલીસને જાણ કરવાથી શું મતલબ
અંબાજી પાછાં નજીક અવારનવાર પથ્થર મારો થતાં અંબાજી આવતા યાત્રિકો માટે ડરનો માહોલ
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891








Total Users : 153829
Views Today : 