ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં
વડાલી વિનાયક હોટલ પાસે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન મહિલાના મોત બાદ 18 વાહનો ડીટેન કરાયા
ન્યુઝ ઓફ વડાલી બ્યુરો.
ઈડર વડાલી નેશનલ હાઈવે પર ગુરૂવાર રાત્રે ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં જીપમાં સવાર 37 લોકોને ઈજાઓ પહોચતા સારવાર અર્થે વડાલી ઈડર હિમતનગર સહીતની સિવિલમાં ખસેડાયા હતા જેમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના બૂઠીયા ગામની મહિલાનુ ચીનીદેવી બાબુલાલ પારઘીનુ હિંમતનગર સીવીલ મા સારવાર દરમિયાન મોત થયુ હતું ત્યારે તંત્ર ની કુટેવ પ્રમાણે કોઈ બનાવ બને અને કોઈ નો જીવ જાય બાદ કાઇદાની ઐસીતૈસી કરતા લોકો સામે તંત્રનું સફળુ જાગતા ઇડર ખેડબ્રહ્મારોડ પર ચાલતા ઓવન લોડ પેસેન્જર ભરીને શટલી ઓ સામે લાલ આખા કરિ વડાલી પોલીસે 18 વાહનો ડીટેઈન કરી બહાદુરી બતાવતા લોકોના મનમાં ઉદગાર નીકળ્યા કે ઘોડા નાસી ગયા બાદ તબેલા ને તાળુ મારવા જેવી કામગીરી હાથ ધરાઇ
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા







Total Users : 155328
Views Today : 