પાલનપુરમાં નાયબ ક્લાસ 1 ઓફિસર કલેકટર અંકિતા ઓઝા ને ACB એ લાંચ લેતા ઝડપી પાડ્યા
પોણા કરોડનું સોનું લાંચિયા નાયબ કલેક્ટર પાસેથી મળ્યું
લાંચ કેસમાં પકડાયેલા નાયબ કલેકટરના લૉકરમાંથી લાખોનું સોનું મળ્યું
એસીબીએ મહેસાણાની બેંક ઑફ બરોડાના લૉકરમાંથી સોનું-ચાંદી કબજે લીધું
નાયબ કલેકટર અંકિતા ઓઝાની બે સપ્તાહ અગાઉ કરી હતી ધરપકડ
3 લાખના લાંચ કેસમાં અંકિતા ઓઝા સહિત બેની થઈ હતી ધરપકડ
ઓછી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા ઈમરાન નાગોરી થકી સ્વીકારી હતી લાંચ
કચેરી અધિક્ષક ઈમરાન નાગોરી લાંચ લેતા રંગે હાથ પકડાયો હતો
એસીબીની તપાસમાં અંકિતા બાબુલાલ ઓઝાનું બેંક લૉકર મળી આવ્યું
બેંક લૉકરમાંથી સોનાના 10 બિસ્કીટ, 7 લગડી અને દાગીના મળ્યા
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891