પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહ ખાતે ખજૂરના પેકેટ.ધાણીપેકેટ સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો
આજરોજ તારીખ ૧૨ માર્ચ ૨૦૨૫ ના રોજ પાલનપુરમાં આવેલ નારી– સંરક્ષણ ગૃહખાતે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા નિરવભાઈ માલી સહયોગથી ખજૂરના પેકેટ.ધાણીપેકેટ સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો ખજૂરના પેકેટ.ધાણીપેકેટ સાથે ગુલાલથી તિલક કરીને ધુળેટીપૂર્વની ઉજવણી કરવામાં આવી બહેનોના ચહેરા પર આવેલીસ્માઇલ જઅઢળક, અનહદ આનંદ મળ્યા અને આશીર્વાદ આપ્યા હતા
સેવા કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી. નિરવભાઈ માળી સાથેપિન્કીબેન .રાકેશભાઈ બાપજી. દિનેશભાઈ શર્મા સાહેબ. ભાવનાબેન ગુપ્તા.મનીષ પરમાર. યશ પંચાલ અને. નારીસંરક્ષણ ગૃહ નિલોફર બેન ડી ફકીર મેનેજર સુપ્રિન્ટ.ઠાકોર દાસ ખત્રીએ આભારવ્યક્ત કર્યો હતો.