Sunday, December 22, 2024

આજ રોજ તારીખ 8/9/2023 નાં રોજ રાત્રે 8 વાગ્યાં થી

આજ રોજ તારીખ 8/9/2023 નાં રોજ રાત્રે 8 વાગ્યાં થી

🚩

સર્વોદય લોક જાગૃતિ ટ્રસ્ટ.

રાધે રાધે સંસ્કાર મંડળ 🚩ધ્વરા

દેલવાડા ગામમાં સંસ્કાર સંસ્કૃતિ ને બચાવતો લોક ડાયરો માં બાપને ભૂલશો નહિ દીકરી વહાલનો દરિયો પોગ્રામ યોજાઓ

 

જેમાં પ્રખર

લોક સાહિત્યકાર સંજુરાજા. લાંબડીયા.

કાલિદાસ યોગીરાજ વગેરે કલાકારો

 

આ કાર્યક્રમ ને સફળ બનાવા મોટી સંખ્યા માં દેલવાડા તથા આજુબાજુના લોકો ડાયરો માણવા આવ્યા અને સહકાર આપ્યો હતો

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores