Saturday, December 21, 2024

સાબરકાંઠા જિલ્લા રમતગમત કચેરી આયોજિત બહેનોની જિલ્લા એથ્લેટિક્સ ની સ્પર્ધાઓ આજરોજ તારીખ 13/09/2023ના રોજ હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે યોજાઇ.

સાબરકાંઠા જિલ્લા રમતગમત કચેરી આયોજિત બહેનોની જિલ્લા એથ્લેટિક્સ ની સ્પર્ધાઓ આજરોજ તારીખ 13/09/2023ના રોજ હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે યોજાઇ.

    • જેમાં *શેઠ *પી.કે.શાહ* *ગર્લ્સ* *હાઇસ્કૂલ* *વડાલી* ની દીકરીઓ અંડર 17 માં 400

મીટર વિઘ્ન દોડમાં *સગર* *આરતી* *રમણભાઈ* *પ્રથમ* તથા 110 મીટર વિઘ્ન દોડમાં *બીજો* નંબર, ઊંચી કુદ માં *સગર* *હેપ્પી* *શંકરભાઈ* *બીજો* નંબર તથા અંડર 19 માં

100 મીટર વિઘ્ન દોડમાં *સગર* *દિવ્યા* *શંકરભાઈ* *પ્રથમ* નંબર, ઉંચી કુદ માં *પટેલ* *તૃપ્તિ* *હસમુખભાઈ* *બીજો* નંબર, 3000 મીટર દોડમાં *સગર* *ક્રિષ્ના* *અમરતભાઈ* *બીજો* નંબર પ્રાપ્ત કરેલ છે. આ તમામ દીકરીઓને શાળાના વ્યાયામ શિક્ષિકા *અમિતાબેન* *પટેલે* સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામને વડાલી કેળવણી મંડળના *પ્રમુખશ્રી* , *મંત્રીશ્રી* તથા શાળાના *આચાર્યા* દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.💐💐💐💐💐

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores