Thursday, June 20, 2024

🇳🇪👏સર્વોદય લોક જાગૃતિ વિકાસ ટ્રસ્ટ 👏🇳🇪

🇳🇪👏સર્વોદય લોક જાગૃતિ વિકાસ ટ્રસ્ટ 👏🇳🇪

 

🚩રાધે રાધે સંસ્કાર મંડળ 🚩

 

🤝આપનું સ્વાગત છે કરેછે 🤝

 

નમસ્કાર મિત્રો. શુ આપની નજર માં કોઈ એવા જરૂરિયાત મંદ છે.

કે જેમની પાસે

 

આર્થિક સગવડ નથી.🇳🇪

એકલા છે.પરિવાર નથી.🇳🇪

એકલા વૃદ્ધ છે🇳🇪

વિકલાંગ છે 🇳🇪

નિરાધાર છે. 🇳🇪

વિધવા છે. 🇳🇪

👏👏ફક્ત એકલવાયું જીવતા હોઈ એમના માટેજ. 👏👏

 

તો અમારો સંપર્ક કરો અમે બનીશું એમનો સહારો.

 

અને કરીશું નાનકડી સેવા.

🚽🚽🚽🚽🚽🚽🚽🚽🚿🚿🚿🚿🚿🚿🚿🚿

 

👍👍👍👍👍👍👍👍

 

અમો બનાવી આપીશું. (ટોયલેટ) જાજરૂમ /બાથરૂમ.

 

🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

આ સહકાર

એક બીજાના સહિયોગ થી.ચાલુ છે તો આપ પણ આ ભગીરથ કાર્ય માં જોડાવો અને આનંદ મેળવો.

 

નોંધ.

આ કાર્ય માં જે સેવા આપવા માંગતા હોઈ તેઓએ. પોતાનું નામ. એડ્રેસ સેન્ડ કરવાનું રહેશે.

 

🫱🫱🫱🫱🫱🫱🫱🫱

🔨🔧🪚🧺🚿🚽🚰🚿

જે વક્તિ સમય અને સાથ આપે તેઓએ રકમ આપવાની જરૂર નથી.

 

💴💴💴💴💴💴💴💴

જે સમય ના આપી શકે તેઓએ આર્થિક સહકાર આપી સહભાગી થશોજી.

 

🤝🤝🤝🤝🤝🤝🤝🤝

અમને સલાહ ની નહિ પરંતુ એક બીજાના સહકાર ની જરૂર છે. 🤝🤝🤝🤝🤝🤝🤝🤝

 

વધુ માહિતી માટે.

8154949906. કોલિંગ

🚩રાધે રાધે સંસ્કાર મંડળ ગ્રુપ🚩

 

9724984560.

ફોન પે. 📞પે.ટી.એમ.

ગુગલ. પે.

 

આ મેસેજ અન્ય ગ્રુપ માં મૂકી પુણ્ય કમાશો જી.

 

ફ્રોમ 🤝

લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડીયા.

સમાજ સેવક.

 

🤝વિના સહકાર નહિ ઉદ્ધાર 🤝

 

આપના સહકાર ની અપેક્ષા સાથે

 

ભારત માતાકી જય.

 

નવીન સેવા ચાલુ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores