આજરોજ આપણા આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવા રામપુર ગામમાં મંદિરમાં હનુમાન ચાલીસા નો પાઠ કરાવી અને મોદી સાહેબની લાંબી આયુ માટે પ્રભુને પ્રાર્થના કરી અને મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી