Friday, June 21, 2024

કમલેશભાઈ આર. બથીયા અને પરસોતમભાઈ કછેટીયાને સુપ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ડી.ખાણધર દ્વારા શ્રી “કૃષ્ણ ” (માખણચોર)ની સુંદર કલાકૃતિ ભેટ આપી 

કમલેશભાઈ આર. બથીયા અને પરસોતમભાઈ કછેટીયાને સુપ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ડી.ખાણધર દ્વારા શ્રી “કૃષ્ણ ” (માખણચોર)ની સુંદર કલાકૃતિ ભેટ આપી

 

 

 

રમેશભાઈ બથીયા & કમલેશભાઈ બથીયા પરિવાર દ્વારા સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશજી ધ્વજારોહણ કરાયું આ શુભ પ્રસંગે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સંગીતકારો, પત્રકારશ્રીઓનું વિશેષ સન્માન કરાયું હતું આપણી વિસરાતી સંસ્કૃતિ, સંગીત પ્રચાર – પ્રસાર જતન માટે સૌરાષ્ટ્ર, કચ્છ કાઠીયાવાડ એવા દરેક સ્થળ પર જઈને આ સંસ્થાએ કલાકારોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કર્યા છે. સંસ્થાના અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયા અને પરસોતમભાઈ કછેટીયાને જાણીતા સુપ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ડી.ખાણધર દ્વારા શ્રી “કૃષ્ણ “(માખણચોર)ની સુંદર કલાકૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરેલ આ પ્રસંગે (ડી.ડી.ભારતી) વ્યક્તિ વિશેષ જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા ઉપસ્થિત રહેલા અભિનંદન સહ ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores