Wednesday, October 23, 2024

આજરોજ આપણા આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે

આજરોજ આપણા આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવા રામપુર ગામમાં મંદિરમાં હનુમાન ચાલીસા નો પાઠ કરાવી અને મોદી સાહેબની લાંબી આયુ માટે પ્રભુને પ્રાર્થના કરી અને મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores