વડાલી હોમગાર્ડ ની પ્રસંશનિય ની કામગીરી સામે આવી
ગઈ કાલે રાત્રે વડાલી નગર પાસે ના મંદિર પાસે થી પાકિટ અને મોબાઈલ ચોરાયા ની ઘટના બની હતી તે ચોરાયેલ મોબાઈલ અને પાકીટ નો ભેદ ઉકેલી હોમગાર્ડ જવાનો અને હોમગાર્ડ ના કમાન્ડર કે.કે.પરમાર સહિત વ્યક્તિઓ દ્વારા પાકિટ અને મોબાઈલ મૂળ માલિક ને પરત આપવામાં આવ્યો હોમગાર્ડ ની પુરી ટિમ ની સાથે વડાલી પોલીસ ને અભિનંદન
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા