>
Saturday, September 5, 2026

દ્વારકામાં કોંગ્રેસના નેતાઓ લાલજીભાઈ દેસાઈ અને જીગ્નેશ મેવાણી પહોંચ્યા લારી ગલ્લા વાળા ના સમર્થનમાં…..

દ્વારકા બ્રેકિંગ…

 

દ્વારકામાં કોંગ્રેસના નેતાઓ લાલજીભાઈ દેસાઈ અને જીગ્નેશ મેવાણી પહોંચ્યા લારી ગલ્લા વાળા ના સમર્થનમાં…..

 

વિશાળ સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે પ્રાંત અધિકારી ની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા…..

 

છેલ્લા 10 દિવસ થી ચાલી રહ્યો હતો ઉપવાસ આંદોલન….

 

કોંગ્રેસ ના નેતાઓ એ ભાજપ પર કર્યા પ્રહારો….

 

ડર કોઈ બાપનો નથી બસ ડર દ્વારકાધીશના અને કાયદા ના છે : પાલ આંબલિયા

 

પ્રાંત અધિકારી કચેરી બહાર વરસાદી પાણી વચ્ચે બેસી ગીત ગાય વિરોધ પ્રદર્શન કર્યો.

 

તંત્ર દ્વારા દ્વારકા શહેરમાં પાથરણા અને લારી ગલ્લા વાળા ને હટાવતા મામલો સતત ઉગ્ર બનતો જતો હોય કોંગ્રેસ નેતાઓ પણ સમર્થનમાં જોડાયા..

 

કોંગ્રેસ નેતાઓની પ્રાંત અધિકારી સાથે આ મામલે ઉગ્ર રજૂઆત.

 

અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores