વડાલીના થોરી વાસમાં મહુડાના ઝાડમાં આગ લાગી
વડાલી શહેરના થોરી વાસમાં રાજુભાઈ રામાભાઇ ખાંટ ના ખેતરમાં બપોરના સમયે મહુડા ના ઝાડમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો
આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી

આગ લાગતા આસપાસમાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઝાડ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો
આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


