>
Monday, August 31, 2026

ખેડબ્રહ્માની પવિત્ર હરણાવ નદીમાં ફરી ગંદકીનું સામ્રાજ્ય…

ખેડબ્રહ્માની પવિત્ર હરણાવ નદીમાં ફરી ગંદકીનું સામ્રાજ્ય…

 

દોઢ મહિનામાં ફરી ગંદકી…

 

25 લાખ ગ્રાન્ટ ક્યાં ગઈ પાણીમાં ??

 

ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકા દ્વારા

25લાખ ગ્રાન્ટની સાફ-સફાઈ નદીની કરવામાં આવી હતી

જે આજે દોઢ મહિના બાદ ગંદકી નો સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે.

 

પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો દારૂની બોટલો ખાલી

કચરાપેટી સમજીને નાખતા હોય તેવું દેખાઈ રહ્યું છે.

તેમજ નદીમાં ગટરનું ગંદુ પાણી વહી રહી છે.

 

જનતાએ ઉઠાવ્યા અનેક સવાલો.

આ ગ્રાન્ટ પાણીમાં તણાઈ કે શું ?

 

આમ તો આ સાફ-સફાઈની જવાબદારી સિંચાઈ વિભાગની હોતી હોય છે.

ખેડબ્રહ્મા નગરપાલિકા તંત્ર એ હરણાવ નદી માટે 25 લાખની ગ્રાન્ટ નદી માટે સાફ સફાઈ કરવામાં આવી હતી.

પણ આજે ગંદકીનું સમ્રાજ્ય દેખાઈ રહ્યું છે

 

નદીની બાજુમાં ધાર્મિક મંદિર આગળ ગટરનું પાણી વહી રહ્યું છે દર્શન કરના લોક ગંદા પાણીમાં થઈને દર્શન કરવા જઈ રહ્યા છે.

 

લોકોમાં ચર્ચા નોવિષય બન્યો છે.બને છે.

કે પછી હરણાવ નદી આવ્યા પછી ગ્રાન્ડ પાણીમાં તણાઈ ગઈ છે.જનતામાં અનેક સવાલો ઉઠ્યા છે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores