ગૌરવભરી વાત; સરકાર માન્ય ભાટીયાની નવગુજરાત વિધાપીઠ દ્વારા ભાણવડના ગાયક બાળ કલાકાર પરમ બથીયાનું વિશેષ સન્માન કરાયું
ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા તાજેતરમાં ભાણવડના ગાયક બાળ કલાકાર પરમ આશિષભાઈ બથીયાનું દ્વારકા ખાતે સરલાબેન બથીયાના વરદ હસ્તે ભગવાન શ્રી દ્વારકાધીશ સ્મૃતિ સહ સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરાયું ભાટીયાની નવગુજરાત સંગીત વિધાપીઠના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશ આર. બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં







Total Users : 152549
Views Today : 