Sunday, December 22, 2024

સાંતલપુર રાધનપુર હાઇવે પર મોડી રાત્રે એસ ટી બસના ડ્રાઈવર બસ નું સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ડીવાઈડર ને અથડાતા પલ્ટી ખાતા અકસ્માત

સાંતલપુર રાધનપુર હાઇવે પર મોડી રાત્રે એસ ટી બસના ડ્રાઈવર બસ નું સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ડીવાઈડર ને અથડાતા પલ્ટી ખાતા અકસ્માત.

અકસ્માત માં એસ ટી બસ માં મુસાફરી કરી રહેલ 50 મુસાફરો માંથી 10 મુસાફરો ને નાની મોટી ઈજાઓ થતા ઘાયલો ને હોસ્પિલમાં ખસેડાયા..

સાંતલપુર તાલુકાના સિધાડા થી બાબરા ગામના હાઇવે માર્ગ પર સર્જાયો અકસ્માત- ખેડબ્રહ્માથી ગાંધીધામ રૂટની એસટી બસે મારી પલ્ટીએસટી બસમાં અંદાજે 50 જેટલા મુસાફરો હતા સવાર 5 જેટલા ઘાયલ મુસાફરોને સંતાલપુર રેફરલ હોસ્પિટલ તેમજ અન્ય મુસાફરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા .

અહેવાલ .ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores