*રાજકોટ ના કરણપરા ચોક નજીક આવેલ આર.કે પાન પાસે ભરવાડ જૂથ અને વિપ્ર જૂથ વચ્ચે ડખો*
*ભગતગ્રુપ ના રણજીત ચાવડીયા અંને સાગરીતો એ આશિષ પંડ્યા અને રાજુ પંડ્યા પર કરયો હિચકારો હુમલો*
*ઘવાયેલા બંનેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે*
*હુમલા બાદ નાશી છૂટેલા હુમલાખોરો ને ઝડપી લેવા પોલીસ થઈ દોડતી* અહેવાલ -ચિંતન. પી. છાટબાર