Thursday, October 24, 2024

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે તરક સમાજના( ચોઘરી) પરિવારમાં પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ મહોત્સવ યોજાયો

*થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે તરક સમાજના( ચોઘરી) પરિવારમાં પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ મહોત્સવ યોજાયો*

 

*થરાદના લુવાણા કળશ નગરીમા તરક પરિવાર ચોઘરી સમાજના (પટેલ)સમાજ હનુમાનજી વર્ષગાંઠ નિમિત્તે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેમાં ઠાકરજી મહારાજ અને રામદેવપીર ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને યજ્ઞના યજમાન શ્રી સમરતભાઈ લક્ષ્મણજી તરક અને રોણાભાઈ તરક*

*જોરાભાઈ મોતિજી તરક ડુંગરા ભાઈ લાધાજી સોમળાજી તરક નાગજીભાઈ ચોઘરી તરક પરિવાર દ્વારા હનુમાનજી ની વર્ષગાંઠ નિમિત્તે રાત્રે જાગરણ સવારમાં ભોજન યજ્ઞ કરવામાં આવ્યો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આચાર્યશ્રી ગુજરાત ના પ્રખર અને પ્રચંડ અને વેદો અને શાસ્ત્રોના જાણકાર એવા શ્રી દિનેશભાઈ એમ દવે લુવાણા કળશ હાલ બેવટા અને વિષ્ણુભાઈ દવે મદનલાલ દવે પ્રકાશ દવે ચોટપા તેમના સાથી ભૂદેવો શાસ્ત્રી નરસી એચ દવે લુવાણા કળશ અને

ગામના આગેવાન તરક ચોઘરી પરિવારને આશીર્વાદ આપી પ્રાણ પ્રતિષ્ઠા ની શોભા વધારી હતી અને તરક સમાજના યુવાન મિત્રો અને વડીલો તેમજ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સફળ બનાવ્યો હતો અને આજે રાત્રે ભજનની રમઝટ બોલાવી હતી* આ શુભ પ્રસંગે પધારેલ મહેમાન જિલ્લા શિક્ષણ મંત્રી માંગીલાલ પટેલ અને લુવાણા કળશ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ માજી સરપંચ શ્રી ગેનાજી પટેલ વાઘેલા અનાજી માજી તાલુકા ડેલિકેટ હંસાજી તરક ડિપોટી સરપંચ શ્રી દેવરાજભાઈ

રાત્રે ભવ્ય સંતવાણી ના ભજનીક અને ગૌ ભક્ત રૂપાભાઈ કાતરોટીયા બાપજી ચોટપા બાબુપુરજી ગૌસ્વામી ગામ ચોટપા

 

ભજનની રમઝટ બોલાવી હતી

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores