*પ.પૂ.આચાર્ય શ્રી કે સી મ.સાહેબ ની પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પધરામણી*
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ ની ધન્ય ધરા પર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદીથાણા ત્રણ તથા મુમુક્ષુ ત્રણ મંગલ પદાર્પણ પૂજ્ય ગુરુદેવના પાળીયાદ પાંજરાપોળ માં પધારી ગૌ માતાની સેવા ચાકરી જોઈ ખૂબ રાજીપો વ્યક્ત કરેલ અને કાર્યવાહક ટીમને આશીર્વાદ આપી વધુ ગાય માતાની સેવા કરવા શુભ આશીર્વાદ આપેલ