કમાલપુર ગ્રામ પંચાયતને કચરાના નિકાલ માટે ઇ-રીક્ષા ફાળવવા બદલ ગુજરાત સરકાર તથા ઇડર વડાલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા સાહેબનો કમાલપુર ગ્રામ પંચાયત તેમજ કમાલપુર ગ્રામજનો આપ સાહેબ શ્રી નો તથા ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માને છે રિપોર્ટર – બરદેવસિંહ