વડાલી ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર શારદા સ્કૂલ પાસે ઇકો ગાડી બસ સાથે ટકરાઈ
વડાલી શહેરમાં આવેલ શારદા હાઇસ્કુલ પાસે ખેડબ્રહ્મા જતા હાઈવે રોડ પર એક સરકારી એસ ટી બસ જે ખેડબ્રહ્મા થી વડાલી તરફ આવી રહી હતી તેવામાં પાછળથી આવતી ઇકો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ સાથે ટકરાઈ હતી ત્યારબાદ ઇકો ગાડી ડિવાઇડર પર ચડી ગઈ હતી જ્યારે ઇકો ગાડીમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકો સવાર હતા જો કે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી અકસ્માતની પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891