વડાલી નગરની શ્રી શેઠ સી જે હાઇસ્કુલ નો એન એસ એસ ( NSS) કેમ્પ ધામડી મુકામે યોજવા માં આવ્યો
તારીખ 2જી જાન્યુઆરી થી તારીખ 8જાન્યુઆરી સુધી કેમ્પ યોજવા માં આવ્યો આ કેમ્પ ગામ ની અંદર યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં સેવારૂપી કાર્ય સ્વરૂપે મદદ કરવામાં આવી
જેમાં 50 સ્વયમ સેવકો એ સેવા આપી હતી જેમાં મંડપ સંચાલન અને ભોજન પીરસવાની કામગીરી કરવા માં આવી હતી જેમાં ગામ દ્વારા એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર એમ આર પંડ્યા સાહેબ નું સન્માન કરવા માં આવ્યું હતું બધા જ સ્વયંસેવકો ને ટીશર્ટ અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891