આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં દાનમાં શ્રેષ્ઠ અભયદાન મકરસંક્રાંતિ ના ( ઉતરાયણ નિમિત્તે) પાવન પ્રસંગપર સરવા ગામ સમસ્ત (જી.બોટાદ ) તરફથી રૂ.2.07651 (બેલાખ સાતહજાર છસો એકાવન) પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ઘાસચારામાં દાન મળેલ છે સંસ્થા સર્વગામ સમસ્ત સેવાભાવી સર્વે જ્ઞાતિના ભાઈઓનો હૃદય પૂર્વક આભાર માને છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે