વડાલી તાલુકા મેમન યુથ સર્કલ ની જનરલ સભા યોજાઈ.
વડાલી મેમન કોલોની ખાતે આવેલ હજીયાની નૂરબાઇ દિયોલી વાલા હોલ ખાતે યુથ સર્કલ ની જનરલ સભાં યોજાઈ.
વડાલી તાલુકા મેમન જમાત ના નેજા હેઠળ ચાલતું મેમન યુથ સર્કલ ના નવીન પ્રમુખ ની વરણી કરવામાં આવી..વડાલી તાલુકા મેમન જમાત ના પ્રમુખ હાજી યુસુફભાઇ અગરબત્તી વાલા ના અધ્યક્ષ થાને મળેલ યુથ સર્કલ ની જનરલ સભાં મા નવીન પ્રમુખ નિમાયા.નવીન પ્રમુખ તરીકે મોહસીન ભાઈ અબ્દુલ રજાકભાઈ લાટીવાલા નિમણુંક કરાતા યુથ સર્કલ ના સભ્યો મા ખુશી નો માહોલ જોવા મળ્યો. જનરલ મિટિંગ મા વડાલી તાલુકા મેમન જમાત ના પ્રમુખ હાજી યુસુફભાઇ અગરબત્તી વાલા. ઉપ પ્રમુખ હાજી ફારૂકભાઈ ગોલ્ડન.હાજી હનીફભાઈ દાણી. સબ્બીરભાઈ નવાનગર વાલા. સેક્રેટરી લાલ મોહમ્મદભાઈ વાડોઠ વાલા. જોઈન્ટ સેક્રેટરી નિસાર એહમદ બાગેમેમન વાલા. ઇસ્લાહી મા.કમિટી ચેરમેન હાજી ઈદ્રીશભાઈ ચોટાવાલા . મેડિકલ હેલ્થ સમિતિ ચેરમેન ડૉ હાજી શરફરાજભાઈ શિફા ક્લિનિક. શિક્ષણ સમિતિ ચેરમેન વસીમભાઈ વાડોઠવાલા બાયતુલ માલ સમિતિ ના ચેરમેન હાજી યુનુસભાઇ અગરબત્તી વાલા સાથે વડાલી તાલુકા મેમન જમાત ના મીડિયા સમિતિ ચેરમેન મોહસીન ભાઈ પત્રકાર તેમજ દેશકાંઠા મેમન કાઉન્સિલ યુથસર્કલ ના અધ્યક્ષ હાજી હિદાયતભાઈ લોખંડવાલા. .દેશકાંઠા મેમન કાઉન્સિલ યુથસર્કલ ના કન્વીનર જુનેદભાઈ કિસાનવાલા. મુસેબભાઈ જવાહરવાલા. વસીમભાઈ ફર્નિચરવાલા. મકસુદભાઈ સુત્તરવાલા. દેશકાંઠા મેમન કાઉન્સિલ યુથ સર્કલ ના સલાહકાર હાફિઝ દિલાવર ખેરાલુવાલા. સલમાનભાઈ હાથરવાવાલા. મોલાના બિલાલ સુત્તરવાલા.મુસ્તુફાભાઈ અગરબત્તીવાલા. સાજીદભાઈ નવાનગર વાલા. ઇમરાનભાઈ દિલાવર પાન પાર્લરવાલા.સોહેલભાઈ લોખંડવાલા. આદિલભાઈ એન્જીનીયર. શકીલભાઈ csc. સોયબભાઈ નેશનલ મેડિકલવાલા. અલ્તાફભાઈ નોવેલ્ટીવાલા.હાફિઝ સમીરભાઈ સાદરાવાલા.અઝીમભાઈ લોખંડવાલા. સાહબાજ પ્રાયમસવાલા. વારિસભાઈ નવાનગરવાલા. ઇન્ઝમામ લાટીવાલા. ઉજેફ બોલુન્દ્રાવાલા.રહિયાન વાડોઠ વાલા સાથે વડાલી તાલુકા મેમન યુથ સર્કલ ના હોનહાર અને ઉત્સાહી યુવાઓ એ ખાસ હાજરી આપી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891