- આજરોજ તારીખ ૨૪/૦૧/૨૦૨૪ ને બુધવાર ના રાત્રે ૧ વાગ્યે પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા અને જગ્યા ના પ્રેરક પૂજ્ય શ્રી ભયલુબાપુ જ્યારે આયોધ્યા શ્રી રામ મંદિર ની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી પરત ફર્યા
ત્યારે પાળિયાદ ગામના સૌ ઠાકર ના સેવકો એ પૂજ્ય બા અને પૂજ્ય ભયલુબાપુ નું ઢોલ વગાડતા, જય શ્રી રામ ના નારા લગાડી ફટાકડા ફોડી સ્વાગત અને સન્માન કર્યું હતું
અને પૂજ્ય બા ના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી
અહેવાલ કનુભાઈ ખાચર







Total Users : 154371
Views Today : 