સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ માર્ગ સલામતી સપ્તાહ – 2024 ની ઉજવણી કરવામાં આવી
માર્ગ સલામતી સપ્તાહ – 2024 અંતર્ગત ના. પો. અધિક્ષક શ્રી ઈડર વિભાગ નાઓ ના માર્ગદર્શન હેઠળ આજરોજ વડાલી પોલીસ સ્ટેશન તરફથી વાહન ચાલકો ની આંખો ની તપાસ કરવામાં આવી હતી અને આંખ ના નંબરો ચેક કરી સ્થળ ઉપર જ ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891