Wednesday, October 23, 2024

થરાદ તાલુકાના ભુરીયા ગામની પવિત્ર ધન્ય ધરા નગરીમાં અને 11મુખી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં

થરાદ તાલુકાના ભુરીયા ગામની પવિત્ર ધન્ય ધરા નગરીમાં અને 11મુખી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજે લુવાણા ગામના વતની અને હનુમાનજી મહારાજના ઉપાસક અને ગૌભક્ત નરસી એચ દવે અને લુવાણા કળશ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ ભુરીયા ગામના વતને ગ્રામ પંચાયતના સરપંચ ડાયાભાઈ દેસાઈ,શ્રી 1008 મહંત શ્રી ઘેવરદાસ બાપુ દ્વારા આજે એમનો માન સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું અને દાદા ના દરબારમાં શનિવાર ભરનારની મનોકામના પૂર્ણ થાય છે

તેવા પરચાધારી હનુમાનજી મહારાજના મંદિર વિશે વાતચીત કરવામાં આવે અને આ મંદિર જગત કલ્યાણ માટે બ ભુરીયા ગામની અંદર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દર શનિવારે સુંદરકાંડ ના પાઠ કરવામાં આવે છે 31 ફૂટ ઊંચી અને 150 ટન વજન 11 મુખી હનુમાનજીની ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમા કામ ચાલુ છે તે ફક્ત વિશ્વ કલ્યાણ થાય એ હેતુ આ 11મુખી હનુમાનજી મહારાજનું મંદિર નો ઘેવર દાસ બાપુ નો સંકલ્પ છે
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ કલેશહર માતાજી મંદિર પુજારી
9978745025

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores